કેળાનાં પાન : પર્યાવરણ પૂરક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઉપયોગી
ભારતીય સંસ્કૃતિ નિસર્ગનું ‘દોહન’ કરવા શીખવે છે, ‘શોષણ’ નહીં. ઉદા. આપણે ગાયનું દૂધ દોહી લઈએ છીએ; પણ તેને મારી નાખતા નથી. ગાયને મારી નાખવી, આ થયું ‘શોષણ’ અને ગાયને જીવિત રાખીને દૂધ, ગોમૂત્ર અને છાણ આપણા ઉપયોગમાં લેવું અર્થાત્ ‘દોહન’ !