શરીર નિરોગી રાખવા માટે આયુર્વેદિક નિયમોનું પાલન કરો !
ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્યંત આવશ્યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.
ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્યંત આવશ્યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.
આધુનિક વિજ્ઞાન શરીરના વિકાસ માટે અન્નનો ઉપયોગ હોવાનું કહે છે, તેની પેલેપાર તે જતું નથી. અન્નથી મન બને છે. જો અન્ન શાકાહારી અને સાત્વિક હોય, તો મન અને બુદ્ધિ સાત્વિક બને છે.
વધારે પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં અથવા અસંતુલિત આહાર લેવો અને અનિયમિત સમય પર આહાર સેવન, આને કારણે પાચનશક્તિ ઓછી થાય છે.
ભાવપૂર્ણ પૂજા અને પ્રાર્થના કરીને દેવતાને અન્નનો નૈવેદ્ય ધરાવવાથી, તેના દ્વારા તે દેવતાનું તત્વ અને ચૈતન્ય તે અન્નમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. તેનો લાભ પ્રસાદ ગ્રહણ કરનારને થાય છે.
આ વ્રત બાર દિવસોનું હોય છે. વ્રતના આરંભમાં પહેલા ત્રણ દિવસોમાં વ્રત કરનારાએ પ્રત્યેક દિવસે ભોજન સમયે બાવીસ કોળિયા લેવા.
નાગદેવતા પોતે સમગ્ર જગત્ની કુંડલિની છે. પંચપ્રાણ અર્થાત પંચૌતિક તત્ત્વો દ્વારા બનેલું શરીરનું સૂક્ષ્મ-રૂપ. સ્થૂળદેહ પ્રાણવિહોણો છે. તેમાં વાસ કરનારો પ્રાણવાયુ, પંચપ્રાણો દ્વારા પ્રાપ્ત થાય છે. પંચનાગ એટલે પંચપ્રાણ.
હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે, ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસેથી તે કરાવી લે છે અને તેને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !
આ કાળમાં ‘ઓઝોન’ વાયુ પૃથ્વીના વાતાવરણના સૌથી નીચેના થરમાં વધારે પ્રમાણમાં આવ્યો હોય છે. આ ‘ઓઝોન’માં માનવીના શ્વસન માટે આવશ્યક પ્રાણવાયુ (ઓક્સિજન) મોટા પ્રમાણમાં હોય છે.
ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને હાલહવાલ કરીને મારી નાખ્યા, આ વાત સૂર્યપ્રકાશ જેવો સ્વચ્છ ઇતિહાસ છે. અનેક ઠેકાણે તે સંદર્ભસહિત ઉપલબ્ધ પણ છે.
ગૂડી પરના તાંબાના કલશની બ્રહ્માંડમાંની ઉચ્ચ તત્ત્વ સાથે સંબંધિત સાત્ત્વિક લહેરો ગ્રહણ અને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા વધારે હોવાથી આ કલશ દ્વારા પ્રક્ષેપિત થનારી સાત્ત્વિક લહેરોને કારણે કડવા લીમડાના પાનમાં રહેલા રંગકણ કાર્યરત થવામાં સહાયતા મળે છે.