શાસ્ત્ર અનુસાર શ્રાદ્ધકર્મ ન કરવાથી થનારી હાનિ અને શ્રાદ્ધની મર્યાદા
‘શ્રાદ્ધ કેવળ મર્ત્યલોકની કક્ષા ભેદવા માટે ઉપયોગી નીવડે છે; પણ ત્યાંથી આગળ કેવળ સાધના દ્વારા જ જીવ આગળની યોનિમાં જઈ શકે છે.
‘શ્રાદ્ધ કેવળ મર્ત્યલોકની કક્ષા ભેદવા માટે ઉપયોગી નીવડે છે; પણ ત્યાંથી આગળ કેવળ સાધના દ્વારા જ જીવ આગળની યોનિમાં જઈ શકે છે.
પ્રતિદિન રામરક્ષા, મારુતિ સ્તોત્ર, શ્લોક, પ્રાર્થના, હરિપાઠ, ગ્રંથવાચન પણ કરવું. તેને કારણે માનસિક સમાધાન અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
‘સગાંસંબંધીઓ જીવિત હોય ત્યારે તેમને યોગ્ય રીતે સંભાળવા’, આ પ્રત્યેક હિંદુનું કર્તવ્ય છે, એવું હિંદુ ધર્મશાસ્ત્ર કહે છે. ‘મૃત્યુ પછીનો પ્રવાસ સુખમય અને કંકાસવિહોણો થાય, પિતરોને આગળના લોકમાં જવા માટે ગતિ મળે’, એ માટે હિંદુ ધર્મએ શ્રાદ્ધવિધિ કરવા માટે કહ્યું છે.
દક્ષિણ ભણીનું નાણું દક્ષિણ ભણીના પિતૃલોકમાંના પિતરોને અને તે દિશામાંથી આવનારી ત્રાસદાયક શક્તિઓને, તેઓ ત્રાસ ન આપે, એટલા માટે અર્પણ કરેલું હોય છે.
શ્રાદ્ધકર્તાના પિતા જીવિત ન હોય, તો તેણે વિધિ કરતી વેળાએ વાળ ઉતારવા. પિતા જીવિત હોય તો શ્રાદ્ધકર્તાએ વાળ ઉતારવાની આવશ્યકતા નથી.
ર્તમાનમાં વિદેશમાંના પ્રગત દેશોમાં મોટાભાગના (૬૦ થી ૮૦ ટકા) લોકો માનસિક બીમારીથી ગ્રસ્ત છે. અમેરિકામાં જ પાંચમાંથી એક વ્યક્તિને માનસિક બીમારી છે, જ્યારે તેની તુલનામાં ભારત જેવા ; પરંતુ આધ્યાત્મિક દેશમાં તેનું પ્રમાણ ઓછું શા માટે, તેનો અભ્યાસ શા માટે કરવામાં આવતો નથી ?
અત્યંત દુર્લભ અને પ્રકૃતિને પોષક એવી અનેક શાકભાજીઓ આ જ સમયગાળામાં ઊગે છે. સમગ્ર વર્ષ દરમ્યાન આ શાકભાજીઓ ફરીથી જોવા મળતી નથી. શાકાહાર કરવાથી આવી શાકભાજીઓ આપમેળે ખવાય છે.
સાધના કરવા માટે અને આપત્કાળની દૃષ્ટિએ શરીર સુદૃઢ રાખવા માટે સહુએ નિયમિત વ્યાયામ, પ્રાણાયામ, બિંદુદાબન, યોગાસનો ઇત્યાદિનો અવલંબ કરવો અનિવાર્ય છે.
પોતાનું શરીર એક પવિત્ર ‘યજ્ઞકુંડ’ છે. આ યજ્ઞકુંડમાંના જઠરાગ્નિમાં માંસાહાર, દારૂ, તમાકુ, ફાસ્ટ ફૂડ જેવા પદાર્થો નાખીને (ખાઈને) આ પવિત્ર યજ્ઞ કોઈએ પણ ભ્રષ્ટ કરવો નહીં.
ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્યંત આવશ્યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.