કંકુ અથવા ગંધ (ચંદન) લગાડવાની કેટલીક પદ્ધતિઓ અને તેમનું આધ્યાત્મિક મહત્ત્વ
ધાર્મિક કાર્ય સમયે હળદર અથવા કંકુનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો. વ્યક્તિગત સ્તર પર દેવતાની ઉપાસના કરતી વેળાએ અષ્ટગંધ, ચંદન, ગોપીચંદન, રક્તચંદન ઇત્યાદિનો ઉપયોગ કરવો. અંત્યેષ્ટી અથવા શ્રાદ્ધાદિ કર્મો કરતી વેળાએ ભસ્મનો ઉપયોગ કરવો.