ઊંડો શ્વાસ લેવો, એ માનવી માટે એક પરિપૂર્ણ ઔષધિ !
પોતાના પ્રાણને સાધ્ય કરવા માટે એક ચોક્કસ અને દુષ્પરિણામરહિત માર્ગ છે ‘પ્રાણાયામ’ ! શ્વાસની દોરી પર માનવીનું જીવન અને આરોગ્ય ટકેલું છે. શ્વાસ જેટલો સ્થિર, દૃઢ હશે, તેટલું જ જીવન સ્વસ્થ અને નિરોગી હશે.