નાસ્તાની વસ્તુઓ રાખવા માટે છાપાંનો ઉપયોગ કરવો આરોગ્ય માટે જોખમકારી
માસિકો અથવા છાપાંની શાહી તળેલી વસ્તુઓમાં સહેજે શોષાઈ જાય છે. શાહીમાંનો ગ્રેફાઇટ ઘાતક હોવાથી તેને કારણે કર્કરોગ થવાનું જોખમ પણ હોય છે.
માસિકો અથવા છાપાંની શાહી તળેલી વસ્તુઓમાં સહેજે શોષાઈ જાય છે. શાહીમાંનો ગ્રેફાઇટ ઘાતક હોવાથી તેને કારણે કર્કરોગ થવાનું જોખમ પણ હોય છે.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ, તો આ પીણાંમાં જીવનસત્ત્વો અથવા ખનિજ તત્ત્વો જરા પણ હોતા નથી. તેમાં સાકર (શુગર), કાર્બોલિક અમ્લ (એસિડ), તેમજ અન્ય રસાયણો હોય છે.
પૂજાઘર બનાવતી વેળાએ તે સીધું લાદી પર ન મૂકવું. પૂજાઘર આરસપહાણ અથવા લાકડાનું બનેલું હોવું. કાચનું બનેલું પૂજાઘર ટાળવું. પૂજાઘર ક્યાં છે તેનાં કરતાં ત્યાં નિયમિત પૂજા-અર્ચના ભાવપૂર્ણ થાય છે ને, એ પણ મહત્ત્વનું છે
વિષમ આહાર લીધા પછી તેનાં દુષ્પરિણામ તરત જ દેખાતાં નથી. ઘણાં દિવસ અથવા મહિના થયા પછી આગળ જણાવેલાં પરિણામ અને રોગ થવાની સંભાવના છે.
મનુષ્યજન્મ વારંવાર મળતો નથી, તેથી માનવી જીવનમાંનો સમય અમૂલ્ય છે. પ્રત્યેકનું આયુષ્ય મર્યાદિત અને અનિશ્ચિત કાળ માટે છે. આ મર્યાદિત અને અનિશ્ચિત કાળમાં જ આપણે માનવી જીવનનું સાર્થક કરવાનું છે.
‘આયુર્વેદમાં ‘બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું’, એમ કહ્યું છે. બ્રાહ્મમુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાં ૯૬ થી ૪૮ મિનિટનો સમય. આ સમયમાં ઊઠવાથી શૌચની સંવેદના આપમેળે જ નિર્માણ થઈને પેટ સાફ થાય છે.
પોતાના પ્રાણને સાધ્ય કરવા માટે એક ચોક્કસ અને દુષ્પરિણામરહિત માર્ગ છે ‘પ્રાણાયામ’ ! શ્વાસની દોરી પર માનવીનું જીવન અને આરોગ્ય ટકેલું છે. શ્વાસ જેટલો સ્થિર, દૃઢ હશે, તેટલું જ જીવન સ્વસ્થ અને નિરોગી હશે.
‘વાઘનખ’ એ તેજરૂપી મારકત્વનું પ્રતીક છે. નાના બાળકોમાં સંસ્કારોનું પ્રમાણ ઓછું હોવાથી તેમનાં દેહની વાયુમંડળમાંથી સૂક્ષ્મ-લહેરો ગ્રહણ કરવાની ક્ષમતા પણ મોટી વ્યક્તિ કરતાં વધારે હોય છે. તેમજ નાના બાળકો પોતે સાધના કરવા માટે અસમર્થ હોય છે.
સાત્ત્વિક કપડાંને કારણે બાળકો પર સંસ્કાર થવામાં પણ સહાયતા થાય છે; તેથી શાળા, મહાવિદ્યાલયોમાં પશ્ચિમી પદ્ધતિના ગણવેશમાં પરિવર્તન કરીને ભારતીય પદ્ધતિનો સાત્ત્વિક પહેરવેશ પહેરવો અતિ આવશ્યક છે.
ઊંઘનો ઉદ્દેશ શરીરને વિશ્રાંતિ મળે, એ હોય છે. આ દૃષ્ટિએ ‘જે સ્થિતિમાં શરીરને વધારેમાં વધારે આરામ મળે, તે ઊંઘની સ્થિતિ સારી’, આ સામાન્ય નિયમ છે.