અધિક માસનું મહત્ત્વ, આ કાળમાં કરવાના વ્રતો અને તે પાછળનું શાસ્ત્ર !
અધિક મહિનાને ‘મલમાસ’ પણ કહેવાય છે. અધિક મહિનામાં મંગળ કાર્યને બદલે વિશેષ વ્રત અને પુણ્યકારક કૃત્ય કરવામાં આવે છે; તેથી તેને ‘પુરુષોત્તમ મહિનો’ એમ પણ કહેવાય છે.
કુળદેવી રેણુકામાતાનું કુમકુમાર્ચન કરતી સમયે થયેલી અનુભૂતિ
‘હે માતાજી, આપનો ચહેરો કંકુથી આચ્છાદિત થઈ શકે, તેટલું કંકુ મારી પાસે નથી, હું ૧૦૮ વાર જપ કરતાં કરતાં કંકુ ચઢાવીશ, તેનો તમે સ્વીકાર કરો.’ ત્યાર પછી કેવળ ૧૦૮ વાર કંકુ ચઢાવીને પણ માતાજી ઊભા રહેલી સ્થિતિમાં રહેલો ફોટો કંકુથી સંપૂર્ણ આચ્છાદિત થઈ ગયો.
સુસંસ્કાર શા માટે આવશ્યક હોય છે ?
કુંભાર ‘માટીના પિંડ’ને જેવો આકાર આપે, તેવા આકારનું માટલું બને છે. આકાર સરસ આપે, તો જ માટલું સારું બને છે. એકવાર માટલું બની ગયા પછી, તેનો આકાર બદલી શકાતો નથી.
વિદ્યાર્થીઓ તણાવરહિત અભ્યાસ કઈ રીતે કરશો ?
‘સાધના એટલે ભગવાન પાસે જવા માટે પ્રતિદિન કરવાના પ્રયત્ન’. સાધના દ્વારા જ આપણને જીવનમાં સાચો આનંદ મળે છે.
દૂરચિત્રવાણી અને મોબાઈલના દુષ્પરિણામ
ભારતમાં ‘ડીશ ઍંટીના’ આવ્યું ત્યારથી દૂરચિત્રવાણી પર ૨૪ કલાક વિવિધ કાર્યક્રમો દેખાય છે. આ કાર્યક્રમ જોવામાં બાળકોનો અમૂલ્ય સમય વેડફાય છે અને પછી તેમને અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી.
‘રિપ્ડ જીન્સ’ નામક વિકૃતિ !
ફાટેલાં કપડાં નિયમિત રીતે પહેરનારી વ્યક્તિના વ્યક્તિમત્ત્વ પર કાળાંતરે નકારાત્મક પાલટ થઈ શકે છે. તેને કારણે આ વિશે વધારે સંશોધન કરીને યુવકોમાં જાગૃતિ કરવાની અને પશ્ચિમી વિકૃતિને તગેડી મૂકવાની હવે આવશ્યકતા નિર્માણ થઈ છે.
જમતી વેળાએ પાળવાના આચાર બાબતે પ.પૂ. પાંડે મહારાજજીએ કરેલું માર્ગદર્શન
જમતી વેળાએ બોલવું નહીં,’ એવું શાસ્ત્રમાં કહ્યું છે. જમતી વેળાએ બોલવાથી મન બહિર્મુખ બને છે. તેને કારણે આપણા પરના રજ-તમનો પ્રભાવ વધે છે; તેથી મૌનવ્રત પાળવું.
પ્રદોષ વ્રતનું મહાત્મ્ય
જીવે ગતજન્મે કરેલા પાપોને કારણે લાગેલા વિવિધ પ્રકારના દોષોનું નિવારણ કરવા માટે તેમજ શિવજીને પ્રસન્ન કરી લેવા માટે રાત્રિકાળ દરમિયાન કરવામાં આવતું વ્રત.