કોરોનાના અનુષંગે આપદ્ધર્મના ભાગ તરીકે અક્ષય તૃતીયાના દિવસે આગળ જણાવેલી કૃતિઓનું આચરણ કરી શકાય
હિંદુ ધર્મએ આપત્કાળ માટે ધર્માચરણમાં કેટલાક પર્યાય કહ્યા છે. તેને ‘આપદ્ધર્મ’ કહે છે. આપદ્ધર્મ એટલે ‘आपदि कर्तव्यो धर्मः । અર્થાત્ વિપદામાં આચરવા જેવો ધર્મ.