વિદ્યાર્થીઓ તણાવરહિત અભ્યાસ કઈ રીતે કરશો ?
‘સાધના એટલે ભગવાન પાસે જવા માટે પ્રતિદિન કરવાના પ્રયત્ન’. સાધના દ્વારા જ આપણને જીવનમાં સાચો આનંદ મળે છે.
‘સાધના એટલે ભગવાન પાસે જવા માટે પ્રતિદિન કરવાના પ્રયત્ન’. સાધના દ્વારા જ આપણને જીવનમાં સાચો આનંદ મળે છે.
જમતી વેળાએ બોલવું નહીં,’ એવું શાસ્ત્રમાં કહ્યું છે. જમતી વેળાએ બોલવાથી મન બહિર્મુખ બને છે. તેને કારણે આપણા પરના રજ-તમનો પ્રભાવ વધે છે; તેથી મૌનવ્રત પાળવું.
શારીરિક અને માનસિક આરોગ્ય જાળવવા માટે જેટલી અન્નની આવશ્યકતા છે એટલી જ નિદ્રાની પણ આવશ્યકતા હોય છે. સમગ્ર દિવસ કામ કરવાથી શરીર અને ઇંદ્રિયોનો ઘસારો થાય છે. આ ઘસારો ભરી કાઢવા માટે શરીરને વિશ્રાંતિની આવશ્યકતા હોય છે. વિશ્રાંતિની આ નૈસર્ગિક સ્થિતિ એટલે જ નિદ્રા છે.
જીવના અન્નમયકોષ અને પ્રાણમયકોષને શક્તિ પૂરી પાડવાનું કાર્ય અન્ન કરે છે. જો અન્નનું સેવન સમયસર ન કરીએ, તો દેહને અન્નશક્તિનો જોઈએ તેટલો પુરવઠો થતો નથી. તેથી પેશીમાં રહેલી ઊર્જા ઘટી જઈને પ્રાણમયકોષ દુર્બળ બનતા જાય છે.