‘પ્રેશર-કુકર’ અને ‘માયક્રોવેવ ઓવન’ જેવા યંત્રો દ્વારા ઓછા સમયમાં અન્ન રાંધવાની પદ્ધતિઓનાં આહાર પર દુષ્પરિણામ !
આધુનિક વિજ્ઞાન શરીરના વિકાસ માટે અન્નનો ઉપયોગ હોવાનું કહે છે, તેની પેલેપાર તે જતું નથી. અન્નથી મન બને છે. જો અન્ન શાકાહારી અને સાત્વિક હોય, તો મન અને બુદ્ધિ સાત્વિક બને છે.