કચરો ક્યારે અને કેવી રીતે વાળવો ?
પૂર્વ દિશામાંથી દેવતાઓની સગુણ લહેરોનું પૃથ્વી પર આગમન થતું હોય છે. કચરો રજ-તમયુક્ત હોવાથી પશ્ચિમ બાજુથી પૂર્વ ભણી વાળતી વેળાએ કચરો અને ધૂળનું પૂર્વની દિશામાં વહન થઈને તેના દ્વારા રજ-તમ કણો અને લહેરોનું પ્રક્ષેપણ થઈને પૂર્વ દિશામાંથી આવનારી દેવતાઓની સગુણ તત્ત્વની લહેરોના માર્ગમાં અડચણો નિર્માણ થાય છે.