નાના બાળકોના અલંકાર
‘વાઘનખ’ એ તેજરૂપી મારકત્વનું પ્રતીક છે. નાના બાળકોમાં સંસ્કારોનું પ્રમાણ ઓછું હોવાથી તેમનાં દેહની વાયુમંડળમાંથી સૂક્ષ્મ-લહેરો ગ્રહણ કરવાની ક્ષમતા પણ મોટી વ્યક્તિ કરતાં વધારે હોય છે. તેમજ નાના બાળકો પોતે સાધના કરવા માટે અસમર્થ હોય છે.