બેડ-ટી લેવાથી અધ્યાત્મશાસ્ત્ર અનુસાર થનારી હાનિ
આચમન કરવું એટલે શ્રીવિષ્ણુ ભગવાનના ૨૪ નામ ઉચ્ચારવાં. આચમન કરવા માટે પાણીથી ભરેલો કળશ, પંચપાત્ર, (સંધ્યા કરવા માટે વપરાતું પ્યાલું), આચમની અને પાણી છોડવા માટે તરભાણું લેવું. કળશમાનું થોડું પાણી પંચપાત્રમાં રેડવું.