હનુમાન જયંતી

હનુમાનજીને માનતા પૂર્ણ કરનારા ભગવાન માનવામાં આવે છે, એટલા માટે વ્રત અથવા તો માનતા માનનારા અનેક સ્ત્રી-પુરુષો મૂર્તિની શ્રદ્ધાપૂર્વક નિર્ધારિત પ્રદક્ષિણા ફરે છે.

સ્વામીનારાયણ જયંતી

ભગવાન સ્વામીનારાયણ શ્રીવિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેઓ વર્ષ ૧૭૮૧માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦.૧૦ કલાકે માનવ સ્વરૂપમાં પ્રગટ થયા.

રામનવમી

શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે. ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. આ વર્ષે રામનવમી ૨૫ માર્ચના દિવસે છે.

રંગપંચમી

પ્રાચીન કાળમાં રંગ રમતી વેળાએ કેવળ નૈસર્ગિક રંગોને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું.

રથસપ્તમી

મકરસંક્રાંતિથી રથસપ્તમી સુધીનો કાળ પર્વ કાળ હોય છે. આ પર્વ કાળમાં દાન અને પુણ્યકર્મ વિશેષ ફળદાયી થાય છે.

હોળી

શ્રીવિષ્ણુ તત્ત્વને પ્રગટ કરવા માટે, સ્વપ્નદૃષ્ટાંત દ્વારા મળેલી પ્રેરણાથી ઋષિમુનિઓ દ્વારા સૌથી પહેલા ત્રેતાયુગમાં કરવામાં આવેલો મહાયજ્ઞ એટલે હોળી.

વસંત પંચમી

મહા સુદ પક્ષ પાંચમ ‘વસંત પંચમી’ નામથી પ્રસિદ્ધ છે. આ દિવસથી વસંત ઋતુનું આગમન થાય છે. એવી માન્યતા છે કે કામદેવ મદનનો જન્મ પણ આ દિવસે જ થયો હતો.

વિજયાદશમી

દશેરા એટલે વિજયનો તહેવાર ! ન્યાય અને નૈતિકતાનું પર્વ ! સત્ય અને શક્તિનું પર્વ ! આ જ દિવસે ભગવાન શ્રીરામે રાક્ષસોના રાજા રાવણનો વધ કર્યો હતો.

ચાતુર્માસ

અષાઢ સુદ પક્ષ અગિયારસથી કારતક સુદ પક્ષ અગિયારસ સુધીના ચાર મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહે છે.