દિવાળીમાં તેલના દીવડા જ શા માટે પ્રજ્વલિત કરે છે ?
અધ્યાત્મશાસ્ત્ર અનુસાર દેવતાનું નામ અથવા રૂપ ધરાવતું ચિત્ર હોવું, અર્થાત્ ત્યાં દેવતાનું તત્વ, એટલે જ કે દેવતાનું સૂક્ષ્મ અસ્તિત્વ હોય છે.
અધ્યાત્મશાસ્ત્ર અનુસાર દેવતાનું નામ અથવા રૂપ ધરાવતું ચિત્ર હોવું, અર્થાત્ ત્યાં દેવતાનું તત્વ, એટલે જ કે દેવતાનું સૂક્ષ્મ અસ્તિત્વ હોય છે.
લીમડાની ઉત્પત્તિ અમૃતથી થઈ છે. તેથી જણાય છે, કે ધન્વંતરિ અમૃતત્વના દાતા છે. પ્રતિદિન લીમડાના પાંચ-છ પાન ખાવા સ્વાસ્થ્ય માટે હિતકારી છે અને તેથી રોગની શક્યતા ઓછી થાય છે.
આ દિવસે યમને દીપદાન કરવાનું હોય છે. યમ મૃત્યુ અને ધર્મના દેવતા છે. સતત સ્મરણ રહે કે, ‘પ્રત્યેક માનવીનું મૃત્યુ અટળ છે’ તેથી માનવીના હાથે કદીપણ ખરાબ કર્મ અથવા ધનનો બગાડ થશે નહીં.
ભગવાન શિવ રાત્રિના પ્રહરમાં વિશ્રામ કરે છે. તે પ્રહરને, અર્થાત્ શિવજીના વિશ્રામકાળને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે.શિવજી વૈરાગ્યના દેવતા છે.
ભાદરવા માસમાં આવનારા ગૌરી (દેવી)-પૂજન કરીને અખંડ સૌભાગ્યપ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે.
આ એક વૈદિક દેવતા છે. તેમનું એક નામ ત્વષ્ટા છે. ઋગ્વેદોના એક સુક્તમાં (૧૦.૧૨૧) તેમને પૃથ્વી, જળ અને પ્રાણીના નિર્માતા માનવામાં આવ્યા છે.
કારતક સુદ એકાદશીના દિવસે દેવતા નિદ્રામાંથી ઉઠે છે (કાર્યરત થાય છે), એટલે તેને ‘પ્રબોધિની (બોધિની, દેવોત્થાની) એકાદશી’ એમ કહે છે.
આ સમયગાળામાં બ્રહ્માંડમાંથી આપ, તેજ અને વાયુ યુક્ત ચેતનાપ્રવાહોનું પૃથ્વી પર આગમન અધિક પ્રમાણમાં થાય છે. તેથી વાતાવરણમાં દેવતાઓનાં તત્વનું પ્રમાણ પણ વધારે હોય છે.
અધિક મહિનાને ‘મલમાસ’ પણ કહેવાય છે. અધિક મહિનામાં મંગળ કાર્યને બદલે વિશેષ વ્રત અને પુણ્યકારક કૃત્ય કરવામાં આવે છે; તેથી તેને ‘પુરુષોત્તમ મહિનો’ એમ પણ કહેવાય છે.
જીવે ગતજન્મે કરેલા પાપોને કારણે લાગેલા વિવિધ પ્રકારના દોષોનું નિવારણ કરવા માટે તેમજ શિવજીને પ્રસન્ન કરી લેવા માટે રાત્રિકાળ દરમિયાન કરવામાં આવતું વ્રત.