છત્રપતિ સંભાજી મહારાજનો બલિદાનદિન અને ગૂડીપડવાનો કાંઈ સંબંધ નથી, આ વાત જાણો !

ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને હાલહવાલ કરીને મારી નાખ્‍યા, આ વાત સૂર્યપ્રકાશ જેવો સ્‍વચ્‍છ ઇતિહાસ છે. અનેક ઠેકાણે તે સંદર્ભસહિત ઉપલબ્‍ધ પણ છે.

ગૂડી પરના તાંબાના કલશનું મહત્વ !

ગૂડી પરના તાંબાના કલશની બ્રહ્માંડમાંની ઉચ્ચ તત્ત્વ સાથે સંબંધિત સાત્ત્વિક લહેરો ગ્રહણ અને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા વધારે હોવાથી આ કલશ દ્વારા પ્રક્ષેપિત થનારી સાત્ત્વિક લહેરોને કારણે કડવા લીમડાના પાનમાં રહેલા રંગકણ કાર્યરત થવામાં સહાયતા મળે છે.

ગૂડી ઊભી કરવાની પદ્ધતિ અને તેની પાછળનું શાસ્ત્ર

જીવના ઈશ્વર પ્રત્યે રહેલા શરણાગત ભાવને કારણે કાર્યરત થયેલી સુષુમ્ણા નાડીનું પ્રતીક છે. શરણાગત સ્થિતિમાં કાર્યરત થયેલી સુષુમ્ણા નાડી એટલે જીવની જીવાત્મા-શિવ અવસ્થાનું દ્યોતક છે.

ગૂડીપડવો

ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્મદેવે સૃષ્ટિની નિર્મિતિ કરી. આ દિવસે પ્રજાપતિ દેવતાની લહેરીઓ પૃથ્વી પર વધારે પ્રમાણમાં આવે છે. આ હિંદુઓનો નવવર્ષ આરંભ છે.