કોરોના મહામારીને કારણે ઉદ્દભવેલી આપત્કાલીન સ્થિતિમાં દિવાળી કેવી રીતે ઊજવવી ?
આગામી ભીષણ આપત્કાળનો સામનો કરવા માટે સાધનાનું બળ હોવું આવશ્યક છે. વર્તમાનકાળ સાધના માટે સંધિકાળ હોવાથી આ કાળમાં કરેલી સાધનાનું ફળ અનેક ગણું મળે છે.
આગામી ભીષણ આપત્કાળનો સામનો કરવા માટે સાધનાનું બળ હોવું આવશ્યક છે. વર્તમાનકાળ સાધના માટે સંધિકાળ હોવાથી આ કાળમાં કરેલી સાધનાનું ફળ અનેક ગણું મળે છે.
કુલસ્વામી, કુલસ્વામિની, ઇષ્ટ દેવદેવતા તે ઉપરાંત અન્ય દેવદેવતાઓનું પણ વર્ષમાં એકવાર એકાદ દિવસે પૂજન થઈને તેમને નૈવેદ્ય અર્પણ કરવો આવશ્યક હોય છે
‘ફટાકડા મોટા પ્રમાણમાં ઝેરીલા ઘટકો ધરાવે છે. તેમાં તાંબું, કૅડનિયમ, સીસું, મૅગ્નેશિયમ, જસત, સોડિયમ ઇત્યાદિ ઘટકોને કારણે ફટાકડા ફોડ્યા પછી તેમાંથી ઝેરીલા વાયુઓ ઉત્સર્જિત થાય છે.
સવારે અથવા સાંજે શ્રી વિષ્ણુ ભગવાનની પ્રગટ રૂપની લહેરો ગાયમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે.
અધ્યાત્મશાસ્ત્ર અનુસાર દેવતાનું નામ અથવા રૂપ ધરાવતું ચિત્ર હોવું, અર્થાત્ ત્યાં દેવતાનું તત્વ, એટલે જ કે દેવતાનું સૂક્ષ્મ અસ્તિત્વ હોય છે.
લીમડાની ઉત્પત્તિ અમૃતથી થઈ છે. તેથી જણાય છે, કે ધન્વંતરિ અમૃતત્વના દાતા છે. પ્રતિદિન લીમડાના પાંચ-છ પાન ખાવા સ્વાસ્થ્ય માટે હિતકારી છે અને તેથી રોગની શક્યતા ઓછી થાય છે.
આ દિવસે યમને દીપદાન કરવાનું હોય છે. યમ મૃત્યુ અને ધર્મના દેવતા છે. સતત સ્મરણ રહે કે, ‘પ્રત્યેક માનવીનું મૃત્યુ અટળ છે’ તેથી માનવીના હાથે કદીપણ ખરાબ કર્મ અથવા ધનનો બગાડ થશે નહીં.
આ સમયગાળામાં બ્રહ્માંડમાંથી આપ, તેજ અને વાયુ યુક્ત ચેતનાપ્રવાહોનું પૃથ્વી પર આગમન અધિક પ્રમાણમાં થાય છે. તેથી વાતાવરણમાં દેવતાઓનાં તત્વનું પ્રમાણ પણ વધારે હોય છે.
દીપાવલી શબ્દ દીપ+આવલી (હરોળ) આ રીતે બન્યો છે. તેનો અર્થ છે, દીવડાઓની હારમાળા. આસો વદ તેરસ (ધનતેરસ), આસો વદ ચૌદસ (કાળી ચૌદસ), અમાસ (લક્ષ્મીપૂજન) અને કારતક સુદ એકમ (બલિપ્રતિપદા, બેસતુ વર્ષ), આ ચાર દિવસો દરમ્યાન દિવાળી ઊજવવામાં આવે છે.આ દિવસોનું શાસ્ત્રીય મહત્ત્વ સમજી લઈએ.