આધ્યાત્મિક દૃષ્ટિએ યોગ્ય વસ્ત્ર : ધોતિયું
‘ધોતિયું બને ત્યાં સુધી ધોળા રંગનું હોય છે. આ હંમેશાં પરિધાન કરવાનું વસ્ત્ર છે. ખાસ કરીને પૂજાકર્મ, ધાર્મિક વિધિ સમયે પરિધાન કરવામાં આવતા કૌશેય (રેશમી) વસ્ત્રને અબોટિયું કહે છે. આ લાલ, પીળું અથવા કેસરી એવા વિવિધ રંગોમાં હોય છે. પીળા રંગના અબોટિયાને પિતાંબર કહે છે.