માંસાહારનાં વિવિધ દુષ્પરિણામ
‘માંસાહાર કરવો’ શરીર માટે સારું હોય છે, એવું લોકોને લાગે છે; પરંતુ માંસાહાર કરવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ કાંઈ જ લાભ થતો નથી. માંસાહાર કરીને વ્યક્તિ પાપાચરણ જ (અધર્મ જ) કરતી હોય છે, તેમજ માંસાહાર કરવાથી વ્યક્તિ ફરતે રહેલું ત્રાસદાયક શક્તિનું આવરણ હજી વધે છે.’