વૈજ્ઞાનિક સંશોધનોનો આધાર છે દેવભાષા સંસ્કૃત !
દેવભાષા સંસ્કૃત સર્વ ભાષાઓની જનની છે. વેદ પણ આ જ ભાષામાં હોવાથી સંસ્કૃતને ‘વૈદિક ભાષા’ એમ પણ કહેવાય છે. ‘સંસ્કૃત’ શબ્દનો અર્થ થાય છે – પરિષ્કૃત (શુદ્ધ), પૂર્ણ અને અલંકૃત !
દેવભાષા સંસ્કૃત સર્વ ભાષાઓની જનની છે. વેદ પણ આ જ ભાષામાં હોવાથી સંસ્કૃતને ‘વૈદિક ભાષા’ એમ પણ કહેવાય છે. ‘સંસ્કૃત’ શબ્દનો અર્થ થાય છે – પરિષ્કૃત (શુદ્ધ), પૂર્ણ અને અલંકૃત !
સંસ્કૃતના શબ્દો મનને આકર્ષિત કરનારા અને આનંદ આપનારા છે. ઉદા. સુપ્રભાતમ્, સુસ્વાગતમ્, તેમજ ‘મધુરાષ્ટકમ્’ના શબ્દો. જો સંસ્કૃત ભાષાનો વ્યવહારમાં પણ ઉપયોગ કરીએ, તો આપણે સતત પ્રસન્ન રહીશું;
રમતા-ભમતા છોકરાઓની નહીં, જ્યારે પુસ્તકીયા-કીડા બનેલા છોકરાઓની ચિંતા થાય છે, એમ કહેનારા રવિંદ્રનાથ ટાગોર !