વૃદ્ધાશ્રમો (ઘરડાઘરો)ની વ્યથા !
ભારતમાંના મોટાભાગના બધા જ મોટા શહેરોના યશોગાનની આ કાળી બાજુ છે. આ કેંદ્રો અથવા વૃદ્ધાશ્રમ એટલે એક અર્થથી સમાજની અત્યંત અસંવેદનશીલતાના જીવંત કેંદ્રો છે. ‘અંગ્રેજિયત શિક્ષણપદ્ધતિના વિજયના સ્મારકો છે’, એવું જ ખેદપૂર્વક કહેવું પડે છે.