શરદી-ઉધરસ અને હોમિયોપથી ઔષધી
હોમિયોપથી ચિકિત્સા પદ્ધતિ સર્વસામાન્ય લોકો માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપચારપદ્ધતિ ઘરમાંને ઘરમાં જ કેવી રીતે કરી શકાય ? હોમિયોપૅથીની ઔષધિઓ કેવી રીતે સિદ્ધ (તૈયાર) કરવી ? આવી અનેક બાબતો વિશેની જાણકારી અહીં આપી રહ્યા છીએ.
હોમિયોપથી ચિકિત્સા પદ્ધતિ સર્વસામાન્ય લોકો માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપચારપદ્ધતિ ઘરમાંને ઘરમાં જ કેવી રીતે કરી શકાય ? હોમિયોપૅથીની ઔષધિઓ કેવી રીતે સિદ્ધ (તૈયાર) કરવી ? આવી અનેક બાબતો વિશેની જાણકારી અહીં આપી રહ્યા છીએ.
સર્પદંશ થયેલા અથવા વીંછી કરડેલા રુગ્ણને બેસાડવો અથવા સૂવડાવવો. તેને શાંત કરવો. દંશ કરેલો ભાગ પેનથી આંકી લેવો, તેમજ દંશ કરવાનો બરાબર સમય નોંધી રાખવો. દંશ કરનાર સાપ અથવા વીંછીનું છાયાચિત્ર સુરક્ષિત અંતર રાખીને કાઢવું.
પડવું, ભટકાવું, અપઘાત આ કારણોસર શરીરને મૂઢમાર લાગી શકે છે. બાહ્ય ઘટકોને કારણે જાણીજોઈને અથવા અજાણ્યે શરીરના જીવિત ભાગની થયેલી હાનિ, આને ‘ઇજા’, કહે છે.
ઘણીવાર કોઈપણ બીમારી ન હોવા છતાં પણ ભૂખ મંદ થવી અથવા ન લાગવી, ઉદા. વયને કારણે, શોક, સૂગ (ચીતરી) ચડનારા દૃશ્યો અથવા દુર્ગંધ સામે હોવી, તણાવ ઇત્યાદિ. પ્રતિજૈવિક (એંટિબાયોટિક્સ), રાસાયણિક સંયોજનો વાપરીને કરેલા કૅન્સર વિરોધી ઉપચાર (કિમોથેરપી) ઇત્યાદિને કારણે પણ ભૂખ મંદ થઈ શકે છે.
ઘણી ભારે વસ્તુ ઉપાડવાથી કેડવાથી વેદના થવી, વરસાદમાં પલળવું, ભેજવાળા કપડાં પહેરીને અથવા ભેજવાળી પથારી પર સૂવું, આને કારણે પીઠ દુખવી
નિરામય આરોગ્ય માટે પ્રૌઢ વ્યક્તિઓને સરેરાશ ૭-૮ કલાક ઊંઘ આવશ્યક હોય છે. ‘નિદ્રા બિલ્કુલ ન લાગવી, અપેક્ષિત અને આવશ્યક કલાક ઊંઘ ન આવવી, ઊંઘમાંથી રાત્રે જાગી જવું અને ફરીથી ઊંઘ ન લાગવી, પરોઢિયે કસમયે જાગી જવું’,
અતિસાર એટલે દિવસમાં ૫ કરતાં વધારે વાર ઝાડા, એટલે પાતળું શૌચ થવું. અતિસાર આ દૂષિત અને અસ્વચ્છ અન્ન તેમજ પાણી ગ્રહણ કરવાથી થનારી બીમારી છે.
હોમિયોપથી ઔષધિઓ ઊર્જાના સ્તર પર કાર્ય કરે છે. હોમિયોપથી ઔષધિઓની ધોળી ખાંડની ગોળીઓ આ મૂળ ઔષધની કેવળ વાહક છે. આ ગોળીઓ પોતે ઔષધ નથી; તેથી જ હોમિયોપથીની બધી ઔષધિઓ એકસરખી જ દેખાય છે.
‘ઘરમાંને ઘરમાં જ કરી શકાય એવા ‘હોમિયોપૅથી’ ઉપચાર !’ આ આગામી ગ્રંથમાંનો ચુનંદો ભાગ લેખના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.
વર્તમાનમાં બાળકોથી માંડીને પ્રૌઢ વ્યક્તિ સુધી બધા જ સંગણક અને ભ્રમણભાષનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. આ અમર્યાદ ઉપયોગને કારણે આંખો પર સૌથી વિપરિત પરિણામ થઈ રહ્યાં છે.