અણુયુદ્ધને કારણે થનારા પ્રદૂષણથી રક્ષણ થવા માટે કરવાનો ઉપાય : અગ્‍નિહોત્ર

પ્રદૂષણના વિવિધ દુષ્‍પરિણામ શાળાના પાઠ્યપુસ્‍તકોમાં આપવામાં આવે છે; પણ તેના પર નક્કર ઉપાયનું આચરણ થતું નથી. પૃથ્‍વીનું સંતુલન બગાડવામાં પ્રદૂષણ આ મહત્ત્વનો ઘટક છે; તે સાથે જ પ્રદૂષણને કારણે માનવી શરીર અને મનનું સંતુલન બગડે છે.

કોરોના અને અગ્‍નિહોત્રની ઉપયુક્તતા !

ભારતનો સમૃદ્ધ વારસો રહેલા અગ્‍નિહોત્રનો પ્રસાર ડૉ. બર્ક જેવા એક પરદેશી શાસ્‍ત્રજ્ઞ કરે છે, તેમજ કોરોના પર અગ્‍નિહોત્ર ઉપયોગી હોવાનું દૃઢતાથી કહે છે, એ ભારતીયો માટે શરમજનક છે !

અગ્નિહોત્ર

અગ્નિહોત્ર દ્વારા નિર્માણ થનારો અગ્નિ રજ-તમ કણોને વિઘટિત કરનારો અને વાયુમંડળમાં દીર્ઘકાળ સુધી ટકનારો હોવાથી નિરંતર પ્રક્રિયા હાથ ધરવાથી, તે માનવી ફરતે ૧૦ ફૂટ અંતર સુધી સંરક્ષણ-કવચ તૈયાર કરે છે.

અગ્નિહોત્ર

અગ્નિહોત્ર કરવું એ નિત્ય ઉપાસના છે. તે એક વ્રત છે. ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે. તે માટે તે આપણને પ્રતિદિન પોષક એવું બધું જ આપે છે. આ માટે પ્રતિદિન કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અગ્નિહોત્ર કરવું, એ આપણું કર્તવ્ય બને છે.