ઉપનયન (વ્રતબંધ, જનોઈ)
ઉપનયનમાં ઉપ અને નયન એ રીતે બે શબ્દ છે. ઉપ શબ્દનો અર્થ ‘પાસે’ અને નયન શબ્દનો અર્થ ‘લઈ જવું’ એવો છે. તે માટે જ ઉપનયન એટલે અંત:ચક્ષુ. જે વિધિથી અંત:ચક્ષુ ખુલવાની શરૂઆત થાય છે, મદદ થાય છે, તેને ઉપનયન કહેવાય છે.