હિંદુ ધર્મની શ્રેષ્‍ઠતા કથન કરનારી પદ્માલય (જિલ્‍લો જળગાંવ) ખાતેની અતિપ્રાચીન ડાબી અને જમણી સૂંઢ ધરાવતી સ્‍વયંભૂ શ્રી ગણેશમૂર્તિઓ !

શ્રી ગજાનને જે રીતે શેષનાગ અને કાર્તવીર્યની મનોકામનાઓ પૂર્ણ કરી, તેવી જ રીતે ભારતના સહસ્રો હિંદુત્‍વનિષ્‍ઠોના મનમાંની ‘હિંદુ રાષ્‍ટ્ર સ્‍થાપના’ની તાલાવેલીને સાકાર કરે, એવી તેમનાં ચરણોમાં ભાવપૂર્ણ પ્રાર્થના કરીએ.

નાગપુર ખાતે સ્‍વયંભૂ, ૨૫૦ વર્ષથી વધુ પ્રાચીન અને વિદર્ભના અષ્‍ટગણેશમાંથી એક રહેલા ટેકડીના શ્રીગણેશજી !

નાગપુર શહેરમાં મધ્‍યવર્તી આવેલી સીતાબર્ડી નામની ટેકડી પર આવેલું આ મંદિર ! મંદિરમાં વૃક્ષના પ્રચંડ મોટા થડ પાસેની ગણેશમૂર્તિ એટલે જ ટેકડીના શ્રીગણેશજી !

શ્રી ગણેશજીનાં વિશેષ સ્‍થાનો અને તેમનું માહાત્‍મ્‍ય !

ગૌતમ ઋષિએ ઇંદ્રને શાપમુક્ત કર્યા (ઇંદ્રએ ગૌતમ પત્ની અહિલ્‍યાને ભ્રષ્‍ટ કર્યા હતાં); તેથી ગતજન્‍મના શાપ તપશ્‍ચર્યાથી નષ્‍ટ થાય છે.

પ્રભુ શ્રીરામચંદ્રજીના અસ્‍તિત્‍વથી પાવન થયેલા રામટેક (જિલ્‍લો નાગપુર) ખાતેની પ્રાચીન અષ્‍ટદશભુજ શ્રી ગણેશમૂર્તિ !

રામટેક ગઢની તળેટીમાં સ્‍થિત આ મંદિરમાં અઢારભુજા ધરાવતી સાડાચાર થી પાંચ ફૂટ ઊંચી, આરસપહાણની વિશિષ્‍ટતાપૂર્ણ અતિપ્રાચીન એવી આ ગણેશમૂર્તિ છે. તેમને અષ્‍ટદશભુજ સંબોધવામાં આવે છે.

આવ્‍હાણે બુદ્રૂક (જિલ્‍લો નગર) ખાતેની નિદ્રાવસ્‍થામાંની દક્ષિણોત્તર શ્રી ગણેશમૂર્તિ !

શ્રી ગણેશમૂર્તિ નિદ્રાવસ્‍થામાં બિરાજમાન છે અને તે દક્ષિણોત્તર છે. મહારાષ્‍ટ્રમાં આવી દુર્લભ મૂર્તિ અન્‍યત્ર ક્યાંય પણ નથી. અષ્‍ટવિનાયકમાંથી એક સ્‍થાન રહેલા મોરગાંવના ગણેશના અંશાત્‍મક સ્‍થાન તરીકે આ ગણેશને ઓળખવામાં આવે છે.

તામિલનાડુના મુખ્‍ય ગણપતિ મંદિરોમાંથી પહેલું સ્‍વયંભૂ શ્રી ગજાનન મંદિર !

‘પિળ્‍ળૈયારપટ્ટી (‘પિળ્‍ળૈયાર’ એટલે તામિલ ભાષામાં  શ્રી ગજાનન) એ અહીંનું સ્‍વયંભૂ ગજાનનનું મંદિર  છે જે તામિલનાડુમાંના ગજાનનના મુખ્‍ય ત્રણ મંદિરોમાંથી પહેલું મંદિર છે. આ મંદિર એક સહસ્ર વર્ષો અગાઉ પલ્‍લવ રાજાઓના સમયગાળામાં બાંધવામાં આવ્‍યું છે.

સિક્કિમમાં આવેલા ‘ગણેશ ટોક’ નામના જાગૃત મંદિરના શ્રી ચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે દર્શન કર્યા !

વર્ષ ૧૯૫૨માં ભારત સરકારના એક ઉચ્‍ચ પદ ધરાવતા અધિકારી શ્રી અપ્‍પાજી પંત જે મૂળના મહારાષ્‍ટ્રના હતા, તેમની સિક્કિમ રાજ્‍યમાં નિમણૂક થઈ હતી. શ્રી અપ્‍પાજી પંત એ ધાર્મિક પ્રવૃત્તિના અને ઈશ્‍વરના ભક્ત હતા. વર્ષ ૧૯૫૩માં તેમને એક સ્‍વપ્નદ્રષ્‍ટાંત થયો હતો.

૨૦૦ વર્ષોનો ઇતિહાસ ધરાવતા અને નગર શહેરનું શ્રદ્ધાસ્‍થાન શ્રી વિશાલ ગણપતિ !

સ્‍વરબ્રહ્મનો આવિષ્‍કાર એટલે ઓમકાર. શ્રી ગણેશને પણ ઓમકાર સ્‍વરૂપ શ્રી ગણેશા એમ કહ્યું છે. શ્રી ગણેશ વરદસ્‍તોત્રમાના અનેક શ્‍લોકો પરથી ગણેશજીનો સંગીત સાથેનો સંબંધ સ્‍પષ્‍ટ થાય છે.

ભગવાન શિવજી કાશીક્ષેત્રમાં વાસ્‍તવ્‍ય કરી શકે તે માટે ત્‍યાંજ વિરાજમાન થયેલા શ્રી ધુંડીરાજ વિનાયક !

શ્રી ગણેશજી ૫૬ રૂપોમાં કાશીક્ષેત્રમાં બિરાજમાન થયા. શ્રી ધુંડીરાજ વિનાયક ભગવાન વિશ્‍વનાથના પ્રવેશદ્વાર પાસે જ સ્‍થાપિત થયા.

કળિયુગમાંના દોષોનો નાશ કરવા માટે તપસ્યા કરનારાં ઋષિગણોના વિઘ્‍નો દૂર કરનારા ઇડગુંજી (ખાતેના શ્રી મહાગણપતિ !)

ઇડગુંજી મંદિરની મુખ્‍ય મૂર્તિ પણ ચોથા અથવા પાંચમા શતકની છે. આ બે ભુજા ધરાવતી શ્રી ગણેશમૂર્તિ પાષાણ પર ઊભી છે. શ્રી ગણેશજીના જમણા હાથમાં કમળ છે અને બીજા હાથમાં મોદક છે.