ઓતુર (પુણે) ખાતેના શ્રી કપર્દિકેશ્‍વર મંદિરની જાત્રાની વિશિષ્‍ટતા

ઓતુર ખાતે શ્રી કપર્દિકેશ્‍વરની જાત્રા પ્રતિવર્ષ શ્રાવણ મહિનાના પ્રત્‍યેક સોમવારે ભરાય છે. આ દિવસે સવારે ગામના સર્વ ઘરોમાંથી ચોખા લઈને પાસેની માંડવી નદીમાં તે ધોઈ લેવામાં આવે છે અને મંદિરના ગર્ભગૃહમાં તે ચોખામાંથી પાંચ ઘડાની પિંડ બનાવે છે.

જ્‍યોતિર્લિંગોનાં સ્‍થાનો અને મહત્ત્વ

શિવની પૂજા બ્રાહ્મણે વિસર્જન કરવાની ન હોય, એટલે કે મૂર્તિ પરથી નિર્માલ્‍ય (ચઢાવેલાં ફૂલો) કાઢવાનું ન હોય; તેથી શિવના દેવાલયમાં ગુરવ હોય છે અને પાર્વતીના દેવાલયમાં ભોપી (દેવીનો પૂજારી) હોય છે. શિવપિંડી પરનું નિર્માલ્‍ય કાઢવાનું ન હોય.

પૌરાણિક ઇતિહાસ ધરાવતું માળવા (મધ્‍યપ્રદેશ) ખાતેનું વિશ્‍વવિખ્‍યાત ‘બાબા વૈજનાથ મહાદેવ મંદિર’ !

વૈજનાથ મહાદેવ મંદિર વિશેની ચમત્‍કારિક ઘટના અને પૌરાણિક ઇતિહાસની જાણકારી ન  હોય એવી માળવા ક્ષેત્રમાં જવલ્‍લેજ કોઈ વ્‍યક્તિ હશે. આ મંદિરમાં ૧૩૦ વર્ષોથી પ્રત્‍યેક વર્ષે બે વાર (કાર્તિક અને ચૈત્ર માસમાં) પારંપારિક પદ્ધતિથી જાત્રા ભરાય છે.

ત્ર્યંબકેશ્‍વર જ્યોતિર્લિંગ

‘દક્ષિણ કાશી’ તરીકે પ્રખ્‍યાત એવું નાસિક પાસે આવેલું ‘ત્ર્યંબકેશ્‍વર’ એ જ્‍યોતિર્લિંગ છે. આ જ્‍યોતિર્લિંગ પર ૩ ટેકરાઓ છે અને તે બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશનાં પ્રતીક છે.

અરેયૂરુ (કર્ણાટક) સ્‍થિત શ્રી વૈદ્યનાથેશ્‍વર શિવજીના દર્શન કર્યા પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને થયેલી અનુભૂતિઓ !

સહસ્રો વર્ષો પહેલાં હિમાલયમાંથી આવેલા દધીચિઋષિએ આ સ્‍થાન પર એક આશ્રમ બાંધ્‍યો હતો. તે આશ્રમમાં તેમણે એક જ્‍યોતિર્લિંગની સ્‍થાપના કરી હતી. આ આશ્રમમાં દધીચિઋષિ અન્‍ય ઋષિઓની સાથે દૈવી વનસ્‍પતિઓમાંથી ઔષધિઓ સિદ્ધ (તૈયાર) કરતા હતા.

ધાયરી, પુણે ખાતે આવેલું સ્‍વયંભૂ દેવાલય શ્રી ધારેશ્‍વર !

ધારેશ્‍વર દેવાલય એ સાડાચાર એકર પરિસરમાં આવેલું છે. ચૈત્ર વદની ચોથના દિવસે શ્રી ધારેશ્‍વરની મોટી જાત્રા હોય છે. રાષ્‍ટ્ર અને ધર્મના રક્ષણ માટે આવશ્‍યક એવું આરાધનાનું બળ લોકોમાં નિર્માણ થાય એવી શિવજીનું રૂપ ધરાવતા શ્રી ધારેશ્‍વરનાં ચરણોમાં પ્રાર્થના !

ગુજરાત ખાતે સાળંગપુરનું કષ્‍ટભંજન હનુમાન મંદિર અને વેરાવળ ખાતેનું ‘ભાલકા તીર્થ’

સોમનાથ જ્‍યોતિર્લિંગથી ૧૦ કિ.મી. અંતર પર ‘વેરાવળ’ ગામ છે. યદુકુળનો નાશ થયા પછી અને દ્વારકાનગરી સમુદ્રમાં ડૂબી ગયા પછી શ્રીકૃષ્‍ણજી વેરાવળ ખાતેના પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા.

વિલોભનીય દર્શન : હિમાચલ પ્રદેશના દૈવી અને આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓ ધરાવતા ‘સૂર્યતાલ’ અને ‘ચંદ્રતાલ’ !

સૂર્યતાલ અને ચંદ્રતાલની આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓનો આજ સુધી કોઈપણ ગ્રંથમાં કે અન્‍ય  ક્યાંય પણ સંદર્ભ નથી. કૈલાસ પર્વતને વિશ્‍વની ‘સુષમ્‍ના નાડી’ કહ્યું છે; પરંતુ વિશ્‍વની સૂર્યનાડી અને ચંદ્રનાડી વિશે ક્યાંય પણ સંદર્ભ મળતો નથી.

માનવીને ૨૩ પવિત્ર તીર્થક્ષેત્રોના દર્શન કરવાનું પુણ્‍ય પ્રદાન કરનારી અમરનાથ યાત્રા !

ધાર્મિક માન્‍યતા અનુસાર અમરનાથ ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરવાથી કાશીમાં લીધેલા દર્શન કરતાં ૧૦ ગણું, પ્રયાગ કરતાં ૧૦૦ ગણું અને નૈમિષારણ્‍ય કરતાં ૧ સહસ્ર ગણું વધારે પુણ્‍ય મળે છે.

શિવ-પાર્વતીજી, ૩૩ કરોડ દેવતા, સપ્‍તર્ષિ અને કામધેનુના વાસ્‍તવ્‍યથી પુનિત થયેલી જમ્‍મુ ખાતેની ‘શિવખોરી’ ગુફા !

શિવભક્ત ભસ્‍માસુરે શિવ પાસેથી અમરત્‍વ મળવા માટે કઠોર તપશ્‍ચર્યા કરી. તેની તપશ્‍ચર્યા પર પ્રસન્‍ન થઈને શિવ તેને ‘વરદાન’ માગવાનું કહે છે. ત્‍યારે ભસ્‍માસુર શિવ પાસે ‘અમરત્‍વ’ માગે છે. ત્‍યારે શિવ કહે છે, ‘‘અમરત્‍વ આપવું સંભવ ન હોવાથી અન્‍ય કોઈપણ વર માગ.’’