ઇંદ્રને લાગેલા બ્રહ્મહત્યાના પાપનું નિવારણ કરનારા તામિલનાડુ ખાતે ‘પાપનાસમ્’ સ્થિત પાપનાસનાથ અને ત્યાં થયેલી અનુભૂતિઓ
વર્ષ ૨૦૧૮માં ગુરુ ગ્રહનો તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો. તેથી નિર્માણ થયેલા વિશેષ યોગને કારણે ‘પાપનાસમ્’ આ સ્થાન પર ‘પુષ્કરયોગ’ આવ્યો. આ સમયે લાખો ભક્તોએ ‘પાપનાસમ્’ સ્થાન પર આવેલી તામ્રભરણી નદીમાં સ્નાન કર્યું.