કાશ્મીરનાં ગ્રામદેવતા શ્રી શારિકાદેવી
‘વિશેષ તદ્વૈત’ અનુસાર ‘શ્રી’ એટલે ભગવંતનાં પત્ની છે અને તે ઈશ્વર તેમજ માનવી વચ્ચે કડી બની રહેવાનું કાર્ય કરે છે.
‘વિશેષ તદ્વૈત’ અનુસાર ‘શ્રી’ એટલે ભગવંતનાં પત્ની છે અને તે ઈશ્વર તેમજ માનવી વચ્ચે કડી બની રહેવાનું કાર્ય કરે છે.
વર્ષ ૨૦૧૮માં ગુરુ ગ્રહનો તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો. તેથી નિર્માણ થયેલા વિશેષ યોગને કારણે ‘પાપનાસમ્’ આ સ્થાન પર ‘પુષ્કરયોગ’ આવ્યો. આ સમયે લાખો ભક્તોએ ‘પાપનાસમ્’ સ્થાન પર આવેલી તામ્રભરણી નદીમાં સ્નાન કર્યું.
૨ સહસ્ર ૬૦૦ વર્ષો પહેલાં આદ્ય શંકરાચાર્ય દ્વારા પૂજિત ‘ચંદ્રમૌળીશ્વર’ નામક સ્ફટિક લિંગ આ મંદિરમાં છે.
પાક સૈન્યએ મંદિરની આજુબાજુ લગભગ ૩ સહસ્ર ગોળા ફેંક્યા. તેમાંના ૪૫૦ ગોળા મંદિરના પરિસરમાં પડ્યા; પણ તેનું કાંઈ જ પરિણામ થયું નહીં અને પાકિસ્તાની બ્રિગેડિયર શાહ નવાઝ ખાન માતાજીને શરણ આવ્યો.