કવળે, ગોવા સ્થિત નયનમનોહારી અને જાગૃત શ્રી શાંતાદુર્ગાદેવસ્થાન !
સર્વ દુઃખ, પીડા અને સંકટોનું હરણ કરનારાં તેમજ શત્રુનો વિનાશ કરનારાં આ મહાદેવી પૂજકની સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરનારાં છે. તેથી જ તેમની પૂજા કરનારો અને તેમનો ઉપાસક તેમને પ્રાર્થના કરે છે, ‘હે દેવી મને સદ્બુદ્ધિ આપો.