પ્રભુ શ્રીરામચંદ્રજીના અસ્તિત્વથી પાવન થયેલા રામટેક (જિલ્લો નાગપુર) ખાતેની પ્રાચીન અષ્ટદશભુજ શ્રી ગણેશમૂર્તિ !
રામટેક ગઢની તળેટીમાં સ્થિત આ મંદિરમાં અઢારભુજા ધરાવતી સાડાચાર થી પાંચ ફૂટ ઊંચી, આરસપહાણની વિશિષ્ટતાપૂર્ણ અતિપ્રાચીન એવી આ ગણેશમૂર્તિ છે. તેમને અષ્ટદશભુજ સંબોધવામાં આવે છે.