ભારતભૂમિનું રક્ષણ કરનારાં શ્રી તનોટમાતાજીનું જૈસલમેર સ્‍થિત પ્રાચીન મંદિર !

પાક સૈન્‍યએ મંદિરની આજુબાજુ લગભગ ૩ સહસ્ર ગોળા ફેંક્યા. તેમાંના ૪૫૦ ગોળા મંદિરના પરિસરમાં પડ્યા; પણ તેનું કાંઈ જ પરિણામ થયું નહીં અને પાકિસ્‍તાની બ્રિગેડિયર શાહ નવાઝ ખાન માતાજીને શરણ આવ્‍યો.

ઑસ્ટ્રેલિયા સ્થિત શિવમંદિરમાં ૧૩મું જ્યોતિર્લિંગ હોવાનો દાવો !

૧૩મા જ્યોતિર્લિંગનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. સદર જ્યોતિર્લિંગનું નામ  ‘મુક્તિ ગુપ્તેશ્વર મહાદેવ’ છે. ૧૧ જ્યોતિર્લિંગો ભારતમાં જ્યારે ૧ નેપાળમાં છે.