દુખિયારા લોકોના દુ:ખનું નિવારણ કરનારું સાંખળી, ગોવા સ્થિત દત્ત દેવસ્થાન !
ગોવાની રાજધાની પણજીથી લગભગ ૪૦ કિલોમીટરના અંતરે સાંખળી શહેર વસ્યું છે. સાંખળી શહેરમાં પ્રવેશ કરતી વેળા પ્રથમ જેને પ્રતિપંઢરપુર કહેવામાં આવે છે, તે રેતીવાળા કાંઠે વસેલું વિઠ્ઠલ મંદિર આવે છે.