ઉત્તરાખંડ ખાતેના કસારદેવી મંદિરના ક્ષેત્રમાંની ભૂ-ગર્ભીય લહેરોનું નાસા દ્વારા સંશોધન !
અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના શાસ્ત્રજ્ઞ આ ક્ષેત્રનું સંશોધન કરી રહ્યા છે. આ ચુંબકીય પથ્થરના થરની ચુંબકીય લહેરોનું માનવીના મગજ ઉપર શું પરિણામ થાય છે, એનો આ શાસ્ત્રજ્ઞ અભ્યાસ કરી રહ્યા છે.