શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે ચેન્નઈ ખાતેના પાર્થસારથિ મંદિરમાં લીધેલા દર્શન
આ દેવાલય ૮મા શતકમાં બાંધેલું છે. ત્યાર પછી રાજા કૃષ્ણદેવરાય અને રાજા પલ્લવે આ મંદિરમાં કેટલીક સુધારણા કરી. આ મંદિર વિશે એવી કથા કહેવામાં આવે છે કે, ‘તે સમયના રાજા સુમતીને શ્રીકૃષ્ણના પાર્થસારથિના રૂપમાં દર્શન લેવાની ઇચ્છા હતી.