બાટીક કોતરકામ (નકશીકામ)ના કપડાં અને તેની પરંપરા જાળવી રાખવા માટે પ્રયત્ન કરનારા ઇંડોનેશિયાના રાજ્યકર્તાઓ અને નાગરિકો !
ભારતમાં ખાદીનું કપડું છે; પણ ભારતીય લોકો આ કપડું મોટા પ્રમાણમાં ઉપયોગમાં લાવતા હોવાનું દેખાતું નથી.’
ભારતમાં ખાદીનું કપડું છે; પણ ભારતીય લોકો આ કપડું મોટા પ્રમાણમાં ઉપયોગમાં લાવતા હોવાનું દેખાતું નથી.’
આધ્યાત્મિક દૃષ્ટિએ પણ દૈવી કૃપા પ્રાપ્ત થવાનો વિચાર ધ્યાનમાં લઈને કરેલો આ પ્રયત્ન વિશિષ્ટતાપૂર્ણ, મહત્ત્વનો અને અભ્યાસ કરવા જેવો લાગે છે. ઇંડોનેશિયાની જેમ જ મલેશિયામાં પણ આપણને આવા વિશિષ્ટતાપૂર્ણ બાટીક કોતરકામનાં કપડાં જોવા મળે છે.
કેવળ ધર્મ માટે જે ધર્માચરણ કરે છે, તે ડાહ્યો હોવાને બદલે દુઃખનો ભાગીદાર થનારો હોય છે. આંધળાને જેમ સૂર્યની પ્રભા સમજાતી નથી, એ પ્રમાણે તેને ધર્મનો અર્થ સમજાતો નથી.
વર્ષ ૧૮૮૧માં ભારતના ‘પુરી’થી ‘જગન્નાથ’ નામના સિદ્ધપુરુષ મલેશિયાના તાપા સ્થાને આવ્યા. આ સ્થાન એટલે જંગલ છે. વર્ષ ૧૯૫૯માં તેમણે જીવસમાધિ લીધી.
‘‘હિંદુ ધર્મનું ઉજ્જવલ સ્વરૂપ સારી રીતે જાણીને એવા પ્રકારનો ધર્મ અમારા દેશમાં નિર્માણ થયો, એજ અમારું અમૂલ્ય ધન અને બળ અને તેનો આખા વિશ્વમાં પ્રસાર કરવો, એજ અમારું ખરું કર્તવ્ય’,
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો દક્ષિણ-પૂર્વ એશિયા ભાગ પર પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પકડ હતી. તેને કારણે થાયલેંડ, ઇંડોનેશિયા, મલેશિયા, સિંગાપૂર, ફિલિપીન્સ, કંબોડિયા, વિએતનામ જેવા અસંખ્ય અધિરાજ્યો સમૃદ્ધ થયા.
પ્રભુ એટલે પ્ર + ભવ: – પ્રકર્ષતાથી નિર્માણ થનારા, ઉત્પન્ન થનારા. ‘આચરણ કેવું હોવું જોઈએ એ કહે તે ધર્મ.’ ‘आचार: प्रभवो धर्म:’ એવું કહેવાય છે અને ‘धर्मस्य प्रभु अच्युत:’ અર્થાત્ ધર્મની ઉત્પત્તિ કરનારા अच्युत એવું કહેવામાં આવ્યું છે’.
સંત વેણાબાઈનો જન્મ વર્ષ ૧૬૨૭માં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો. તેઓ રાધિકાબાઈ અને ગોપજીપંત ગોસાવીનાં દીકરી. સંત વેણાબાઈની સમાધિ સજ્જનગઢ ખાતે છે.
પશ્ચિમીઓ જેવા સ્વાભિમાની લોકોમાં વૈદિક સંસ્કૃતિનું રહસ્ય વિશદ કરીને તેમણે વૈદિક ધર્મ વિશે જિજ્ઞાસા વધારવાનું મહાન કાર્ય સ્વામી વિવેકાનંદ સિવાય અન્ય કોઈએ કર્યું નથી. રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને તેમણે પોતાના ગુરુદેવનો સંદેશ અમર કર્યો.
શિવાજી મહારાજ પ્રત્યેક ગુરુવારે સમર્થના દર્શન લીધા વિના ભોજન કરતા નહીં. એક દિવસે મહારાજ સમર્થના દર્શન માટે નીકળ્યા ત્યારે મહાબળેશ્વરના જંગલમાં સમર્થ હોવાની તેમને જાણ થઈ.