મલેશિયાની રાજવટ પર રહેલો ભારતીય (હિંદુ) સંસ્કૃતિનો પ્રભાવ !
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો દક્ષિણ-પૂર્વ એશિયા ભાગ પર પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પકડ હતી. તેને કારણે થાયલેંડ, ઇંડોનેશિયા, મલેશિયા, સિંગાપૂર, ફિલિપીન્સ, કંબોડિયા, વિએતનામ જેવા અસંખ્ય અધિરાજ્યો સમૃદ્ધ થયા.