દ્વાપરયુગમાં પાંડવોએ એક રાત્રિમાં બાંધેલું બનખંડી, જિલ્લો કાંગડા ખાતેનું શ્રી બગલામુખી મંદિર !
આ મંદિરમાં પ્રથમ અર્જુન અને ભીમે યુદ્ધકળામાં યશપ્રાપ્તિ માટે દેવીની ઉપાસના કરી હતી. શત્રુનાશિની દેવી શ્રી બગલામુખી મંદિરમાં વિવિધ પ્રકારના ત્રાસોનાં નિવારણ માટે શત્રુનાશ હવન કરાવી લેવામાં આવે છે. દેવીના મંદિરમાં હવન કરવાથી મનોવાંચ્છિત ફળપ્રાપ્તિ થાય છે.