રાષ્ટ્રભક્તિનું બીજ વાવનારા નેતાજી સુભાષચંદ્ર બોસ !
નવી પેઢીએ જનરલ જી.ડી. બક્ષીનું ‘બોસ, ધ ઇંડિયન સામુરાઈ’ આ પુસ્તક અગત્યતાપૂર્વક વાંચવું જોઈએ. આ ધારિકા અથવા દસ્તાવેજો હાલમાં જ સાર્વજનિક થવાથી ગાંધીજીના સત્ય અને અહિંસાને કારણે નહીં પણ સુભાષચંદ્ર બોસને કારણે ભારત સ્વતંત્ર થયો હોવાનું સ્પષ્ટ થાય છે.