ગીતામાં આપેલા વચનોની જેમ રાષ્‍ટ્રએ શક્તિશાળી બનવું, તે માટે સ્‍વતંત્રતાવીર સાવરકરે પ્રસ્‍તુત કરેલા સ્‍ફૂર્તિદાયી વિચારો

અહિંસા અને શાંતિનો જપ કરનારા માયકાંગલાઓને આ વાંચીને ફેર ચડશે; પણ અમેરિકા, રશિયા જેવા શક્તિશાળી રાષ્‍ટ્રો આ જ રાજકીય નીતિનો અંગીકાર કરી રહ્યા છે.

રાજમાતા જિજાઊ !

મહારાષ્‍ટ્ર અને સંપૂર્ણ ભારતમાં મુગલોએ તેમજ વિજાપુરના સુલતાને ધમાચકડી મચાવી હતી. ‘રાષ્‍ટ્રરક્ષણ માટે સુપુત્ર આપ’, એવી પ્રાર્થના જિજાબાઈએ ભવાનીદેવીને કરી. 

કુંભમેળામાં રાજયોગી સ્‍નાન સમયે ગંગા, જમના અને સરસ્‍વતી નદીઓના સંગમમાં સ્‍નાન કરવાથી થનારા આધ્‍યાત્‍મિક લાભ !

માનવીની ‘જાગૃતિ, સ્‍વપ્ન અને સુષુપ્‍તિ’, આ ત્રણ અવસ્‍થાઓ હોય છે. ભક્તોએ કુંભપર્વમાં ત્રણેય નદીઓના સંગમમાં સ્‍નાન કર્યા પછી તેમને આ ત્રણેય અવસ્‍થાઓ પાર કરીને ‘તુર્યા’ આ ઉચ્‍ચતમ આધ્‍યાત્‍મિક અવસ્‍થા વહેલી પ્રાપ્‍ત થાય છે.

ગણેશમૂર્તિ

ડાબી બાજુ સૂંઢ રહેલી મૂર્તિ એટલે વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તર દિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતળતા આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્યાત્મને પૂરક છે, આનંદદાયી છે; એટલા માટે મોટા ભાગે વામમુખી ગણપતિ પૂજામાં મૂકાય છે.

સંકટકાળમાં ગણેશમૂર્તિનું વિસર્જન કેવી રીતે કરવું ?

શ્રી ગણેશમૂર્તિની સાથે જ નિર્માલ્યનું પણ વિસર્જન કરવાનું હોય છે. નિર્માલ્યમાંનું ચૈતન્ય પાણીમાં વિસર્જિત થવાથી પાણી દ્વારા તે ચૈતન્યનો સમષ્ટિ સ્તર પર લાભ થાય છે.

સ્‍વરાજ્‍યના બીજા છત્રપતિ રાજા સંભાજી ! 

ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. ધર્મ માટે પોતાના પ્રાણ ન્‍યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા.