ભારતીઓ દ્વારા શ્રીરામની સ્મૃતિઓનું અને નેપાળના હિંદુઓ દ્વારા સીતામાતાની સ્મૃતિઓનું જતન

ભારત અને નેપાળ આ બન્‍ને રાષ્‍ટ્રો હિંદુ બહુમતિ ધરાવે છે. એમ હોવા છતાં પણ ભારતીઓએ શ્રીરામચંદ્રજીની સ્‍મૃતિઓ કેવી રીતે જતન કરી છે અને નેપાળના હિંદુઓએ સીતામાતાની સ્‍મૃતિઓ કેવી રીતે જતન કરી છે.

દશેરા નિમિત્તે વિજયી લડાઈનું ઉદાહરણ વસઈની લડાઈમાં પેશવાઓનો પોર્ટુગીઝો સામે વિજય !

વસઈની લડાઈ પછી મરાઠાઓએ ઉત્તર કોંકણમાં તેમની ગોઠવણ કરી, તેમજ નૌકાદળને રહેલો ભય કાયમ માટે દૂર કર્યો. વસઈ અને મુંબઈની આસપાસના વિસ્‍તારમાં ખ્રિસ્‍તીઓનો પ્રભાવ ન્‍યૂન થયો અને હિંદુ ધર્મીઓને આશ્રય મળ્યો.

જગત્‌ના શૂર યોદ્ધામાંથી એક યોદ્ધા : બુંદેલખંડના પરાક્રમી મહારાજા છત્રસાલ બુંદેલા !

શિવાજી રાજાએ કહ્યું, ‘‘તમે તમારા પ્રદેશમાં જઈને લડો. તમારી માતૃભૂમિ અને જન્‍મભૂમિ સ્‍વતંત્ર કરવા માટે પ્રયાસ કરો.’’

પ્રાચીન કાળમાંની લાકડામાંથી બનાવેલી મૂર્તિ સિદ્ધ કરવાની અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય પદ્ધતિ

ભારતને ઋષિ-મુનિઓની શ્રેષ્‍ઠ પરંપરા મળી છે. ઋષિ-મુનિઓએ લખેલા વેદ, ઉપનિષદો, પુરાણો ઇત્‍યાદિ ગ્રંથો માનવીને સર્વંકષ જ્ઞાન પ્રદાન કરે છે.

શ્રીનગરથી ૩૦ કિ.મી. અંતર પર તુલ્‍લમુલ્‍લ સ્‍થિત સુપ્રસિદ્ધ શ્રી ખીર ભવાનીદેવીનું મંદિર !

મહારાજા પ્રતાપ સિંહજીએ વર્ષ ૧૯૧૨માં આ મંદિર બંધાવ્‍યું હતું. ત્‍યાર પછી મહારાજા હરિ સિંહજીએ મંદિરની દેખભાળ અને સુશોભીકરણ કર્યું.

રાષ્‍ટ્રભક્તિનું બીજ વાવનારા નેતાજી સુભાષચંદ્ર બોસ !

નવી પેઢીએ જનરલ જી.ડી. બક્ષીનું ‘બોસ, ધ ઇંડિયન સામુરાઈ’ આ પુસ્‍તક અગત્‍યતાપૂર્વક વાંચવું જોઈએ. આ ધારિકા અથવા દસ્‍તાવેજો હાલમાં જ સાર્વજનિક થવાથી ગાંધીજીના સત્‍ય અને અહિંસાને કારણે નહીં પણ સુભાષચંદ્ર બોસને કારણે ભારત સ્‍વતંત્ર થયો હોવાનું સ્‍પષ્‍ટ થાય છે.

છત્તીસગઢ સ્‍થિત ઐતિહાસિક અને જાગૃત ધાર્મિક તેમજ પૌરાણિક સ્‍થાનો !

સદર ધુનિમાં પૂજારી કેવળ લાકડા નાખે છે. ‘તેની જે રાખ થાય છે, તે ક્યાં જાય છે ?’, એ આજ સુધી કોઈને પણ સમજાયું નથી.

૫૧ શક્તિપીઠોમાંથી એક રહેલું ત્રિપુરા ખાતે આવેલુ શ્રી ત્રિપુરસુંદરી દેવીનું જાગૃત મંદિર

ત્રિપુરા રાજ્‍યમાં સ્‍થિત આગરતલા ગામથી ૨ કલાકના અંતર પર રહેલા ઉદયપૂર ગામમાં ત્રિપુરસુંદરી દેવીનું શક્તિપીઠ છે. ત્રિપુરસુંદરી દેવીનું મંદિર કાચબાના આકારની ટેકડી પર હોવાથી આ સ્‍થાનને ‘કૂર્મપીઠ’ પણ કહે છે.

પ્રભુ શ્રીરામચંદ્રજીના સહવાસથી પાવન થયેલી અયોધ્‍યાનગરીમાંની પવિત્રતમ વાસ્‍તુ !

હનુમાનજીએ કહ્યું, ‘‘જ્‍યાં સુધી પૃથ્‍વી પર પ્રભુ શ્રીરામજીનું નામ છે, ત્‍યાં સુધી હું અહીં જ રોકાઈશ.’’ તે સમયે પ્રભુ શ્રીરામજીએ હનુમાનજીને તિલક કરીને સિંહાસન પર બેસાડ્યા.

પાલખેડ ખાતેની જગત્-પ્રસિદ્ધ લડાઈમાં પ્રથમ બાજીરાવ દ્વારા નિઝામનો દારુણ પરાભવ

બીજા મહાયુદ્ધમાં જે માણસે હિટલર જેવા પ્રશાસકના એક જ્‍યેષ્‍ઠ જનરલ રોમેલને યુદ્ધમાં હરાવ્‍યો તે ફિલ્‍ડ માર્શલ મૉંટગૅમેરીએ એક પુસ્‍તક લખ્‍યું છે ‘A Concise history of Warfare’ આ પુસ્‍તકમાં તેમણે જગત્‌ની મહત્વની લડાઈઓનું સરવૈયું લીધું છે.