ગોમૂત્રથી કર્કરોગ મટી શકે છે ! – ગુજરાતના સંશોધકોનો દાવો

શ્રદ્ધ ભટે કહ્યું કે, આ સંશોધન ઘણું જોખમી હતું; કારણકે અમે કર્કરોગની પેશીઓ પર સંશોધન કરી રહ્યા હતા કે, જે અમે એક બાટલીમાં ભરી રાખી હતી. દિવસમાં બરાબર કેટલું ગોમૂત્ર પ્રાશન કરવાથી કર્કરોગ મટી જઈ શકે.

વિજ્ઞાનના નિકષો પર ગોદુગ્‍ધ અને ગોઘૃત (ગાયનું ઘી)નું મહત્વ !

ગોમાતાના દૂધમાં સુવર્ણરંગનું ‘કૅરોટિન’ તત્વ (પદાર્થ) હોય છે, જે શરીરમાં સુવર્ણ ધાતુની પૂર્તિ કરે છે. ગોદૂધની પીળાશ અથવા સોના જેવો રંગ તેમાં રહેલા સુવર્ણતત્વ નો દર્શક છે.

ભગવાન શિવજી કાશીક્ષેત્રમાં વાસ્‍તવ્‍ય કરી શકે તે માટે ત્‍યાંજ વિરાજમાન થયેલા શ્રી ધુંડીરાજ વિનાયક !

શ્રી ગણેશજી ૫૬ રૂપોમાં કાશીક્ષેત્રમાં બિરાજમાન થયા. શ્રી ધુંડીરાજ વિનાયક ભગવાન વિશ્‍વનાથના પ્રવેશદ્વાર પાસે જ સ્‍થાપિત થયા.

પ્રભુ શ્રીરામચંદ્રજીનું ગુરુકુળ, શરયૂમાતા અને ભક્તશિરોમણી હનુમાનજીની અયોધ્‍યા ખાતેની કેટલીક સ્‍મૃતિઓના પવિત્ર દર્શન

‘‘તમે મને કયા ભાવથી લઈ જઈ રહ્યા છો ?’’ મહર્ષિ વસિષ્‍ઠ બોલ્‍યા, ‘‘હું તને મારી કન્‍યા તરીકે લઈ જઈ રહ્યો છું.’’ તેથી શરયૂ નદી ‘વસિષ્‍ઠી’ નામે પણ ઓળખાય છે.

કળિયુગમાંના દોષોનો નાશ કરવા માટે તપસ્યા કરનારાં ઋષિગણોના વિઘ્‍નો દૂર કરનારા ઇડગુંજી (ખાતેના શ્રી મહાગણપતિ !)

ઇડગુંજી મંદિરની મુખ્‍ય મૂર્તિ પણ ચોથા અથવા પાંચમા શતકની છે. આ બે ભુજા ધરાવતી શ્રી ગણેશમૂર્તિ પાષાણ પર ઊભી છે. શ્રી ગણેશજીના જમણા હાથમાં કમળ છે અને બીજા હાથમાં મોદક છે.

કુંભાસુરનો વધ કરવા માટે ભીમને તલવાર આપનારા કર્ણાટક રાજ્‍યના કુંભાશી (જિલ્‍લો ઉડુપી) સ્‍થિત શ્રી મહાગણપતિ !

દ્વાપરયુગમાંનો આ પ્રસંગ છે. તે સમયગાળામાં આ પ્રદેશમાં મોટા પ્રમાણમાં દુકાળ પડ્યો હતો. વરુણદેવની કૃપા થઈને આ દુકાળનું નિરસન થાય અને વરસાદ પડે, તે માટે અગસ્‍તિ ઋષિએ આ ઠેકાણે યજ્ઞનો આરંભ કર્યો.

બ્રહ્માંડમાંનાં સ્‍પંદનો ગાયમાં છે ! – પ.પૂ. દેવબાબા

ગોમાંસ રહેલા ખાદ્યપદાર્થો અને દૈનંદિન વાપરવાની વસ્‍તુઓમાં થનારા ચામડાના ઉપયોગને કારણે સંબંધિત વસ્‍તુઓનો બહિષ્‍કાર કરો.’’

ગોમૂત્રની સહાયતાથી જળપ્રદૂષણ પર પરિણામકારી ઉપાય !

ચાંદીના અબ્‍જાંશ કણોનો ઉપયોગ ભારતીય પ્રાચીન પરંપરા મળેલા આયુર્વેદમાં પ્રભાવી રીતે કરવામાં આવ્‍યો છે. આયુર્વેદમાં ચાંદીના સૂક્ષ્મ કણ ‘રૌપ્‍યભસ્‍મ’ તરીકે ઓળખાય છે.

ગોમાતાનું આધ્‍યાત્‍મિક મહત્વ, તેની સેવા કરવાથી થનારા લાભ અને તેનું રક્ષણ કરનારાઓને મળનારું ફળ

‘હિંદુ ધર્મશાસ્‍ત્રમાં ગાય, નદી અને ભારતભૂમિને ‘દેવી’ તરીકે સંબોધીને તેમને માતાનું સ્‍થાન આપ્‍યું છે. તેથી પ્રત્‍યેક હિંદુ માટે ગોમાતા પૂજનીય છે.