શ્રીરામની ઇચ્છાવિના કાંઈ જ થતું નથી, તેની અનુભૂતિ પ્રદાન કરનારા શ્રીબ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજ !
અતિશય કઠોર એવી કસોટીઓ આપતા આપતા ગુર્વાજ્ઞાનું પાલન કરતા કરતા તેમણે ગુરુસેવા કરી. આ સમયે તેઓ ૧૪ વર્ષના હતા. શ્રીતુકામાઈએ તેમનું નામ બ્રહ્મચૈતન્ય પાડ્યું.