ગંગા, જમના અને સરસ્વતી આ જળસ્રતોને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત હોવું

માનવીના શરીરમાં વચ્‍ચે નાભિમાં (દૂંટીમાં) ગૂંથાયેલી ઇડા, પિંગલા અને સુષુમ્‍ના નાડીઓ શરીરના અધો, મધ્‍ય અને ઊર્ધ્‍વ ભાગને ચૈતન્‍યથી નવડાવીને આહ્‌લાદિત કરે છે.

ચીન પર રહેલો ભારતીય સંસ્‍કૃતિનો પ્રભાવ

‘ઇંડિકા’ ગ્રંથમાં ઍરિયન કહે છે, ‘‘ભારત અત્‍યાર સુધીના ઇતિહાસનું એક આશ્‍ચર્ય બની રહેલો દેશ છે. તેણે પારમાર્થિક વિજય પ્રાપ્‍ત કર્યો છે.

રાષ્‍ટ્રીય ચારિત્ર્યનું દર્શન કરાવી આપનારી છત્રપતિ શિવાજી મહારાજની દક્ષિણ દિગ્‍વિજય કૂચ !

છત્રપતિ શિવાજી મહારાજજીની દક્ષિણ દિગ્‍વિજય કૂચ અને તેના દ્વારા દર્શન થયેલા રાષ્‍ટ્રીય ચારિત્ર્યનો સદર અભ્‍યાસક્રમ શાળાઓ અને મહાવિદ્યાલયોમાં અંતર્ભૂત કરવાથી એક આદર્શ અને રાષ્‍ટ્રપ્રેમી પેઢી સિદ્ધ થવામાં સહાયતા થશે.

‘જાણતા રાજા’ રહેલા હિંદવી સ્‍વરાજ્‍યના સંસ્‍થાપક છત્રપતિ શિવાજી મહારાજ !

છત્રપતિ શિવાજી મહારાજ સ્‍વરાજ્‍ય સ્‍થાપનાના વિચારો સાથે સહમત રહેલા સર્વ જાતિ-ધર્મના લોકોને એકત્ર લઈને લઢ્યા.

સ્‍વદેશી ચળવળમાં એટલે જ કે, ‘આત્‍મનિર્ભર’ ભારત માટે પોતના પ્રાણ આપનારા હુતાત્‍મા બાબૂ ગેનૂ !

મુંબઈમાં રહેતી વેળાએ બાબૂ ગેનૂ મોહનદાસ ગાંધીજીની ‘સ્‍વદેશી ચળવળ’ ભણી આકર્ષિત થયા. ભગતસિંગ તેમને સ્‍ફૂર્તિ આપતા; પણ ગાંધીજીના અહિંસક માર્ગ પર તેમનો વિશ્‍વાસ હતો.

‘આરનમુળા કણ્ણાડી’ અર્થાત્ ‘ભગવાનના મુખદર્શન માટે બનાવેલો વિશિષ્ટતાપૂર્ણ અરીસો’ !

‘આરનમુળા’ આ એક ગામનું નામ છે, જ્‍યારે અરીસાને મલયાલમ ભાષામાં ‘કન્નાડી’, એમ કહે છે. તેથી ‘આરનમુળા’ ગામમાં બનાવવામાં આવતા ધાતુના અરીસાને ‘આરનમુળા કણ્ણાડી’ આ નામ પડ્યું.

ગુરુ (બૃહસ્‍પતિ) ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ અને આ સમયગાળામાં થનારાં પરિણામ !

ગોચર કુંડળીમાંના (ચાલુ ગ્રહમાન પર આધારિત કુંડળીમાંના) ગ્રહો જો અશુભ સ્‍થિતિમાં હોય, તો સાધના ન કરનારી વ્‍યક્તિને વધારે ત્રાસ થવાની સંભાવના છે.

ધર્મશાસ્‍ત્રના અજ્ઞાનને કારણે સમાજમાં પ્રચલિત હનુમાનજી વિશે અનેક વિચારો, પ્રથાઓ તથા રૂઢિઓ

કળિયુગમાં જ્‍યાં જ્‍યાં ભગવાન શ્રીરામના કથા-કિર્તન ઇત્યાદિ થતાં હોય છે, ત્‍યાં હનુમાનજી ગુપ્‍ત રૂપથી બિરાજમાન હોય છે.

હનુમાનજી તથા વાનરસેના

પંચમુખી હનુમાનજી વિશે અન્‍ય એક પૌરાણિક કથા પણ છે કે એક ‘મરિયલ’ નામનો દાનવ ભગવાન વિષ્‍ણુનું સુદર્શન ચક્ર ચોરી જાય છે અને જ્‍યારે આ વાતની હનુમાનજીને જાણ થાય છે, ત્‍યારે તેઓ આ ચક્ર પાછું મેળવીને ભગવાન વિષ્‍ણુને આપવાનો સંકલ્‍પ કરે છે.