ધર્મના પ્રકાર (ભાગ ૧)
ક્ષમા, સત્ય, મનનું સંયમન કરવું, શૌચ, દાન, ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, ગુરુની સેવા કરવી, તીર્થયાત્રા, દયા, ઋજુતા (પ્રામાણિકતા), નિર્લોભી વલણ હોવું, દેવ અને બ્રાહ્મણનો સત્કાર કરવો અને કોઈની પણ નિંદા ન કરવી, આને સામાન્યધર્મ કહે છે.