સ્‍વરાજ્‍યના બીજા છત્રપતિ રાજા સંભાજી ! 

ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. ધર્મ માટે પોતાના પ્રાણ ન્‍યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા.

વિએતનામ માટે આદર્શ બનેલા છત્રપતિ શિવાજી મહારાજ !

થોડા વર્ષો પહેલાં વિએતનામનાં મહિલા પરરાષ્ટ્રમંત્રી ભારત ભ્રમણ માટે આવ્યા હતાં. રાજકીય શિષ્ટાચાર અનુસાર તેમને લાલ કિલ્લો અને મહાત્મા ગાંધીની સમાધિ બતાવવામાં આવ્યા.

પ.પૂ. રામાનંદ મહારાજ

૭ માર્ચના દિવસે પ.પૂ. રામાનંદ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે તેમના ચરણોમાં કોટિ-કોટિ પ્રણામ !

અકબરના વિરોધમાં ધર્મયુદ્ધનું રણશિંગું ફૂંકનારા મહારાણા પ્રતાપ !

મહારાણા પ્રતાપ એ અકબરના બચી ગયેલા એકમાત્ર બળવાન શત્રુ હતા. તેને કારણે મુગલસત્તા પર જે સંકટ હતું, તેને જોતા મહારાણા પ્રતાપનો સર્વનાશ કરીને મુગલોની સત્તા નિષ્કંટક કરવાનો અકબરે નિશ્ચય કર્યો.

સ્વામી વિવેકાનંદ

‘મૂર્તિપૂજક જાણે છે કે મૂર્તિમાં ભગવાન નથી. પરંતુ નિર્ગુણ-નિરાકાર પરમેશ્વરનું ધ્યાન કરવું સર્વસાધારણ લોકો માટે અસંભવ છે. આથી ઈશ્વરભક્તિના પહેલા તબક્કામાં તેઓને મૂર્તિનો આધાર લેવો પડે છે.

પ.પૂ. રામાનંદ મહારાજની અનુભૂતિ

એકવાર જમી લીધા પછી પ. પૂ. બાબાએ રામજીદાદાને અને મામા ઉજ્જેનકરને કહ્યું, હવે સાત-સાત લાડવા ખાવ. રામજીદાદાએ મૂંગે મોઢે લાડવા ખાધા.