દશેરા નિમિત્તે વિજયી લડાઈનું ઉદાહરણ વસઈની લડાઈમાં પેશવાઓનો પોર્ટુગીઝો સામે વિજય !

વસઈની લડાઈ પછી મરાઠાઓએ ઉત્તર કોંકણમાં તેમની ગોઠવણ કરી, તેમજ નૌકાદળને રહેલો ભય કાયમ માટે દૂર કર્યો. વસઈ અને મુંબઈની આસપાસના વિસ્‍તારમાં ખ્રિસ્‍તીઓનો પ્રભાવ ન્‍યૂન થયો અને હિંદુ ધર્મીઓને આશ્રય મળ્યો.

જગત્‌ના શૂર યોદ્ધામાંથી એક યોદ્ધા : બુંદેલખંડના પરાક્રમી મહારાજા છત્રસાલ બુંદેલા !

શિવાજી રાજાએ કહ્યું, ‘‘તમે તમારા પ્રદેશમાં જઈને લડો. તમારી માતૃભૂમિ અને જન્‍મભૂમિ સ્‍વતંત્ર કરવા માટે પ્રયાસ કરો.’’

રાષ્‍ટ્રભક્તિનું બીજ વાવનારા નેતાજી સુભાષચંદ્ર બોસ !

નવી પેઢીએ જનરલ જી.ડી. બક્ષીનું ‘બોસ, ધ ઇંડિયન સામુરાઈ’ આ પુસ્‍તક અગત્‍યતાપૂર્વક વાંચવું જોઈએ. આ ધારિકા અથવા દસ્‍તાવેજો હાલમાં જ સાર્વજનિક થવાથી ગાંધીજીના સત્‍ય અને અહિંસાને કારણે નહીં પણ સુભાષચંદ્ર બોસને કારણે ભારત સ્‍વતંત્ર થયો હોવાનું સ્‍પષ્‍ટ થાય છે.

પાલખેડ ખાતેની જગત્-પ્રસિદ્ધ લડાઈમાં પ્રથમ બાજીરાવ દ્વારા નિઝામનો દારુણ પરાભવ

બીજા મહાયુદ્ધમાં જે માણસે હિટલર જેવા પ્રશાસકના એક જ્‍યેષ્‍ઠ જનરલ રોમેલને યુદ્ધમાં હરાવ્‍યો તે ફિલ્‍ડ માર્શલ મૉંટગૅમેરીએ એક પુસ્‍તક લખ્‍યું છે ‘A Concise history of Warfare’ આ પુસ્‍તકમાં તેમણે જગત્‌ની મહત્વની લડાઈઓનું સરવૈયું લીધું છે.

‘પંજાબશાર્દૂલ’ હુતાત્‍મા ઉધમસિંહ !

‘‘મેં આ કૃત્‍ય કર્યું છે, કારણકે તે મરવાને જ લાયક હતો. તે મારા દેશનો ગુનેગાર હતો. તેણે મારા દેશબાંધવોની અસ્‍મિતા કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, મેં તેને કચડી નાખ્‍યો. હું ગત ૨૧ વર્ષ પ્રતિશોધ (બદલો વાળવાની શોધ)માં હતો, તે હવે પૂર્ણ થઈ છે.

વર્ષ ૧૮૫૭ના સ્‍વતંત્રતાસંગ્રામમાંના પહેલા ક્રાંતિકારી મંગલ પાંડે !

ભારતની પવિત્ર ભૂમિ પરથી વહેનારું ગોરા અધિકારીનું લોહી અને સામેના ધર્માભિમાની સિપાહી જોઈને કર્નલ વ્‍હીલર તેના બંગલા ભણી ભાગી ગયો.

ગીતામાં આપેલા વચનોની જેમ રાષ્‍ટ્રએ શક્તિશાળી બનવું, તે માટે સ્‍વતંત્રતાવીર સાવરકરે પ્રસ્‍તુત કરેલા સ્‍ફૂર્તિદાયી વિચારો

અહિંસા અને શાંતિનો જપ કરનારા માયકાંગલાઓને આ વાંચીને ફેર ચડશે; પણ અમેરિકા, રશિયા જેવા શક્તિશાળી રાષ્‍ટ્રો આ જ રાજકીય નીતિનો અંગીકાર કરી રહ્યા છે.

રાજમાતા જિજાઊ !

મહારાષ્‍ટ્ર અને સંપૂર્ણ ભારતમાં મુગલોએ તેમજ વિજાપુરના સુલતાને ધમાચકડી મચાવી હતી. ‘રાષ્‍ટ્રરક્ષણ માટે સુપુત્ર આપ’, એવી પ્રાર્થના જિજાબાઈએ ભવાનીદેવીને કરી.