દુષ્ટોનું નિર્દાલન કરવા માટે બ્રાહ્મ અને ક્ષાત્ર તેજયુક્ત યોદ્ધાવતાર ભગવાન પરશુરામ !
‘આ બાણ પશ્ચિમ દિશામાં જે ઠેકાણે પડશે, તેટલી પહોળાઈ ધરાવતો અને સહ્યાદ્રી પર્વતની લંબાઈ જેટલો પ્રદેશ મને આપ !, આ રીતે સમુદ્રનો જે પૃષ્ઠભાગ ઉપર આવ્યો, તે ભૂમિને અપરાન્ત કહેવાય છે. કન્યાકુમારીથી ઉત્તર ભણી ભૃગુકચ્છ સુધીનો આ પ્રદેશ છે.