વ્યક્તિના મૃત્યુ સમયે માંડેલી કુંડળી પરથી તેને ‘મૃત્યુ પછી કેવી ગતિ મળશે ?’, તે જ્ઞાત થવું
મૃત્યુકુંડળીમાં આધ્યાત્મિક સ્વરૂપના ગ્રહયોગ પ્રધાન હોય, તો જીવને સારી ગતિ મળે છે અને પુનર્જન્મની શક્યતા ઘણી ઓછી હોય છે. આવા જીવે આયુષ્યમાં ગુરુના માર્ગદર્શન હેઠળ સાધના કરેલી હોય છે.