વૃક્ષારોપણ કેવી રીતે કરવું ?

કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.

જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્રના શનિગ્રહના સંદર્ભમાં વિચારો

‘આપણે જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર શનિ ગ્રહનો વિચાર કરવાના છીએ. ચિંતન, ખડતર અનુષ્‍ઠાન, જપ-તપ, વૈરાગ્‍ય, સંન્‍યાસ આ બાબતો શનિ ગ્રહની અધિકાઈ હેઠળ આવે છે.