વીર્યવાન, બુદ્ધિસંપન્ન, મહાતેજસ્વી અને મહાબલી હનુમાન !
અંજનીમાતાએ ગર્જના કરીને પોતાના સ્તનમાંથી દૂધની સેર છોડી, જેથી તે સમયે સામેની પત્થરની ભીંતને ભેદીને તેના ત્રણ ટુકડા થયા. પોતાના ચોટલાને લંકા ફરતે વીંટાળીને લંકાને ઉપાડીને દેખાડી. ત્યારે પ્રભુ શ્રીરામચંદ્ર સમેત સહુ અચંબો પામ્યા. તેમણે અંજનીમાતાની પ્રશંસા કરી.